સંસદ / ઈકોનોમિક સર્વેમાં આશાનું કિરણ, ગ્રામીણ મહિલાઓ માટે વધી રોજગારી, સ્વરોજગાર સંખ્યામાં ઉછાળો

Economic survey budget 2023 emplyeement, finance report

આર્થિક સર્વેક્ષણ કહે છે કે 2017-18ની તુલનામાં 2020-21માં સ્વરોજગારોની ભાગેદારીમાં વધારો થયો છે અને નિયમિત વેતનભોગી શ્રમિકો એટલે કે નોકરી કરનારાઓની ભાગેદારીમાં ઘટાડો થયો છે.

બ્રેકિંગ ન્યૂઝ