આર્થિક સર્વે / દેશનો GDP ભલે નીચે જતો હોય પરંતુ બિહારનો ગ્રોથ રેટ જોઈને ચોંકી જશો, આ ક્ષેત્રોમાં ધૂમ

Economic Survey Bihar records double digit growth

આર્થિક પ્રગતિ મામલે બિહારે મોટી છલાંગ ભરતાં રાષ્ટ્રીય સરેરાશ કરતાં વધારે સારુ પ્રદર્શન કર્યું છે. રાજ્યના આર્થિક સર્વેમાં ફાઇનાન્સિયલ વર્ષ 2018-19 માં 10.53 ટકા ગ્રોથની વાત કહેવામાં આવી છે. નાણામંત્રી સુશીલ મોદી તરફથી રજૂ કરવામાં આવેલ આર્થિક સર્વે મુજબ અર્થવ્યવસ્થાનો વૃદ્ધ દર 10.53 ટકા (સ્થિર મૂલ્ય પર ) અને માર્કેટ મૂલ્ય પર 15.01 ટકા રહી. રાજ્યનું GDP  5,57,490 કરોડ રૂપિયા રહ્યું અને સ્થિર મૂલ્ય પર 3,94,350 કરોડ રૂપિયા રહ્યું. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x