દિલ્હી / મોદી સરકારનો મોટો નિર્ણય, દેશમાં પ્રથમ વખત કરાવશે આ પ્રકારનો અનોખો સર્વે

economic survey 2019 first time push street vendors will be inducted

મોદી સરકાર પાસે લોકો અનેક આશા અપેક્ષાઓ રાખીને બેઠા છે. મોદી સરકાર આર્થિક મોર્ચા પર ઝડપથી કામ કરશે.. આ તર્જ પર સરકાર આગળ વધતી દેખાઇ પણ રહી છે. મોદી સરકારએ દેશવ્યાપી આર્થિક સર્વેક્ષણ કરવાનો નિર્ણય લીધો છે. અત્યાર સુધી રોજગારને લઇ દેશવ્યાપી સ્થિતિ સ્પષ્ટ ન થતા અસમંજસની સ્થિતિ દૂર હવે થશે. ગત કેબિનેટ બેઠકમાં સરકારે આર્થિક સર્વેક્ષણ કરવાનો નિર્ણય લીધો હતો જે આવતા 6 મહિનામાં પૂરો થઇ જશે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ