આર્થિક સર્વે / Economic Survey : GDP રહેશે 7 ટકા, બજેટ પહેલાં અર્થવ્યવસ્થાની તસવીર, જાણો મોટી વાતો

economic survey 2019 big pointers modi government nirmala sitharaman lok sabha

મોદી સરકાર 2.0નું પહેલું બજેટ શુક્રવારે રજૂ થવાનું છે. બજેટ પહેલા ગુરુવારે સરકારે સંસદમાં આર્થિક સર્વે રજૂ કર્યો. નાણામંત્રી નિર્મલા સીતારમણની સામે પડકાર છે કે એ સામાન્ય જનતાની આશા પર ઊતરી શકે. એવામાં આર્થિક સર્વેમાં શું મોટી વાતો છે, અહીંયા જાણો...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ