સંકટ / સરકારના આર્થિક રાહત પેકેજનો આતંકવાદી કરી શકે છે દુરઉપયોગ, FATFએ કહ્યું આતંકવાદી આ રીતે મેળવશે પૈસા

economic stimulus by government may be exploited by terrorist says fatf

વૈશ્વિક મની લોન્ડરિંગ જોનારી કંપની ફાઇનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સએ દાવો કર્યો છે કે આર્થિક અસર ઘટાડવા માટે જુદા જુદા દેશોએ જાહેર કરેલા રાહત પેકેજથી આતંકવાદીઓ અને ગુનેગારોને ફાયદો થઈ શકે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ