ગુડ ન્યૂઝ / શુભ સંકેત : મહામારીમાં પહેલી વાર દેશની GDP એ રેકોર્ડ તોડ્યો, પ્રથમ ત્રિમાસિકમાં થયો રેકોર્ડબ્રેક વધારો

Economic Growth Accelerates To 20.1% Year-On-Year In June Quarter

ઈકોનોમીના મોરચે મોદી સરકારને પહેલી વાર સારા સમાચાર મળ્યાં છે. 2022 ના પહેલા ત્રિમાસિકમાં દેશના જીડીપીમાં 20.1 ટકા ગ્રોથ જોવા મળ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ