GDP / ફરી એક વખત મોદી સરકાર માટે નિરાશાજનક ખબર, GDP ઘટીને થઈ 4.5%

economic data deepening slowdown gdp growth sink q2 mining manufacturing construction

મંદીથી પસાર થઇ રહેલી ભારતીય અર્થવ્યવસ્થાને વધુ એક ઝટકો લાગ્યો છે. ચાલૂ નાણાકીય વર્ષ ( 2019-20 ) ના બીજા ત્રિમાસિક ગાળામાં ભારતના વિકાસ દરમાં મોટો ઘટાડો આવ્યો છે. હવે જીડીપીનો આંકડો ઘટીને 4.5 ટકાએ પહોંચી ગયો છે. આ સાત વર્ષનો સૌથી મોટો ઘટાડો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ