#BoycottChina / ઈ- કોમર્સ સાઈટ પર નહીં વેચાઈ શકે ચીની પ્રોડક્ટ, ડ્રેગનને ચારે બાજુથી ઘેરવા સરકારનો આ છે પ્લાન

ecommerce companies to display country of origin name on each product to boycott china

દેશભરમાં ચાલતા ચીની પ્રોડક્ટના બહિષ્કાર અભિયાનની વચ્ચે હવે વેપાર સંગઠને સરકારને એક સૂચન આપ્યું છે. કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (કેટ)એ સરકારને કહ્યું છે કે ઓનલાઇન કંપનીઓ દ્વારા વેચવામાં આવતા ઉત્પાદનોનો પર ઉલ્લેખ કરવો જોઇએ કે તે કયા દેશમાં બનાવવામાં આવી છે. કેટ કહે છે કે મોટાભાગની ઇ-કોમર્સ કંપનીઓમાં ચીની પ્રોડક્ટ્સ વેચાઇ રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ