એનર્જી / ફળ, ફૂલ અને શાકભાજીમાંથી ઈકો ફ્રેન્ડલી સોલર સેલ તૈયાર કરાયા

Eco friendly solar cells invented from fruits flowers and vegetables

વીજળીના ભાવ સતત વધી રહ્યા છે. તેની વચ્ચે એવા ઇકો ફ્રેન્ડલી સોલર સેલ પર સંશોધન થયું છે, જે બજારમાં સસ્તી કિંમતે મળશે. આ સોલર સેલ અલાહાબાદ કેન્દ્રિય યુનિવર્સિટી સાથે સંલગ્ન મહાવિદ્યાલય ચૌધરી મહાદેવપ્રસાદ ડિગ્રી કોલેજની સંશોધક પ્રિયંકા ચાવલાએ તૈયાર કર્યા છે. આ સંશોધન રસાયણ વિજ્ઞાન વિભાગની એસોસિયેટ પ્રોફેસર ડો. મૃદુલા ત્રિપાઠીના નિર્દેશનમાં પૂરું કરાયું છે.

બ્રેકિંગ ન્યૂઝ