ગણેશ વિસર્જન / માંડવીનાં રામપર ગામે ગણપતિની મૂર્તિનાં વિસર્જનને બદલે સાચવી રાખાઇ, આ છે રસપ્રદ કારણ

Eco Friendly Ganpati Idol dissolution in Rampar Village at Mandvi

સમગ્ર દેશમાં પૂરજોશમાં હાલમાં ગણપતિનાં વિસર્જનની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે હાલમાં ગામે ગામે સ્થાપિત ગણેશજીને અનંત ચતુર્દશીના દિને ભાવભીની વિદાય અપાઇ રહી છે. પરંતુ પ્રદૂષણને ધ્યાનમાં રાખીને હવે લોકો સમજીને પી.ઓ.પી.ની મૂર્તિને બદલે ઇકોફ્રેન્ડલી મૂર્તિનું સ્થાપન કરે છે અને તેનું જ વિસર્જન કરે છે.

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ