ગણેશચતુર્થી / અમદાવાદી રીનલબેને ચીકણી માટીમાંથી બનાવ્યા વિધ્નહર્તા, કાઠિયાવાડી થીમ પર કરાયું ડેકોરેશન

Eco friendly Ganesha with kathiyawadi decoration at ahmedabad

ગણેશ ચતુર્થીનો ઉત્સવ દેશભરમાં મનાવવામાં આવી રહ્યો છે. હાલમાં તે પૂર્ણ થવાના આરે પણ છે. આ સમયે વિધ્નહર્તાની પૂજા અર્ચનામાં લોકો જરાય કચાશ રાખતા નથી. કેટલાક લોકો જાતે જ ગણેશજી બનાવે છે. આવો જ એક દાખલો છે અમદાવાદના બોપલમાં રહેતા રીનલબેન પ્રજાપતિનો. તેઓ છેલ્લા 4 વર્ષથી જાતે જ ગણેશજી બનાવે છે અને તેમની 10 દિવસ સુધી પૂજા કરે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ