રાખો સાવધાની / આગામી ત્રણ દિવસ રહો સતર્ક: ચંદ્ર અને રાહુની યુતિથી આ રાશિમાં બની રહ્યો છે 'ગ્રહણ યોગ'

eclipse 2021 chandra grahan yoga in taurus know effects your zodiac sign

ચંદ્રની ચાલમાં આજે પરિવર્તન થઇ રહ્યું છે. ચંદ્ર વૃષભ રાશિમાં પ્રવેશ કરશે. જ્યાં રાહુ પહેલેથી બિરાજમાન છે. બંને ગ્રહો એકસાથે આવવાથી ગ્રહણ યોગ બનશે. વૃષભ રાશિમાં ગ્રહણ યોગ બનતા કન્યા, તુલા, વૃશ્વિક રાશિના જાતકોએ થોડી સાવધાની રાખવી પડશે. તો વૃષભ રાશિમાં 25 ઓક્ટોબર 2021 સોમવારે બપોરે 2 કલાકને 37 મિનિટે ગ્રહણ યોગનું સમાપન થશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ