પ્લાન / નિકાસ વધારવા માટે સરકારે કરી નવી યોજનાની જાહેરાત, સરળતાથી મળશે લોન

ecgc introduced new scheme called nirvik to enhance loan availability for exporters

યોજના હેઠળ નિકાસકર્તાઓને 60 ટકા સુધીના નુકસાન માટે સરળતાથી ક્રેડિટ મળશે. આ સાથે જ 90 ટકા રકમ અને વ્યાજનો વીમો મળશે. યોજનામાં પ્રી અને પોસ્ટ બંને જ શિપમેન્ટ ક્રેડિટ સામેલ છે.

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ