ચૂંટણીપંચ / તમિલનાડૂમાં ECની લાલ આંખ, કનીમોઝી બાદ AMMKની ઓફિસ પર દરોડા

EC raids AMMK office in Tamil Nadu Rs 50 lakh cash seized

 કનિમોઝીના નિવાસ સ્થાને દરોડા પાડ્યા બાદ ચૂંટણી પંચની ટીમે હવે AMMKની પાર્ટી ઓફિસ પર દરોડા પાડ્યા છે. આ કાર્યવાહીમાં પાર્ટીની ઓફિસમાંથી રૂપિયા 1 કરોડ 40 લાખની રોકડ પણ જપ્ત કરવામાં આવી છે. એટલું જ નહીં પાર્ટી ઓફિસ પરથી અનેક પેકેટ્સ પણ મળી આવ્યા છે અને તેના પર દરેક વોટરને રૂપિયા 300 આપવાનો હિસાબ પણ લખેલો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ