Monday, October 14, 2019

વિવાદ / TV સીરિયલ દ્વારા ભાજપનો ચૂંટણી પ્રચાર કરનાર પ્રોડ્યૂસરને ECની નોટિસ

ec notice tv serial producers political party propaganda

લોકસભા ચૂંટણી પહેલા ટીવી સીરિયલ પણ રાજકારણ રંગમાં રંગાઇ ગઇ છે. પાર્ટીઓ પોતાની ઉપલબ્ધિઓ ગણાવવા માટે ધારાવાહિકોની અંદર પણ ઘૂસી ગઇ છે. આ પ્રકારના પ્રચારમાં સામેલ સીરિયલ્સના પ્રોડ્યૂરસ્ને ચૂંટણી પંટે નોટિસ મોકલી છે અને 24 કલાકમાં જવાબ માંગ્યો છે. 

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ