ચૂંટણી / નવજોતસિંહ સિદ્ધુએ PM મોદી વિરૂદ્ધ એવી ટિપ્પણી કરી કે ECએ ફટકારી નોટિસ

EC issues notice to navjot Sidhu over comments on PM Modi

કોંગ્રેસ નેતા અને પંજાબ સરકારમાં મંત્રી નવજોતસિંહ સિદ્ધુને ચૂંટણી પંચે નોટિસ ફટકારી છે. ચૂંટણી પંચે નવજોતસિંહ સિદ્ધુને 24 કલાકમાં જવાબ આપવા માટે પણ કહ્યું છે. ઉલ્લેખનીય છે કે, નવજોતસિંહ સિદ્ધુએ ભોપાલમાં એક રેલી દરમિયાન પીએમ મોદી પર ટિપ્પણી કરી હતી અને તેને લઈને ચૂંટણી પંચે નોટિસ પાઠવી છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ