આરટીઆઇ / લવાસાની અસહમતી દર્શાવતી ટિપ્પણીઓ સાર્વજનિક કરવામાં 'જીવનું જોખમ' છે : ચૂંટણી પંચ

ec denies information on rti seeking ashok lavasa dissent note in connection with pm modi speeches

ચૂંટણી પંચે માહિતી અધિકાર કાનૂન (RTI) હેઠળ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકસભા ચૂંટણી દરમિયાન આપવામાં આવેલા ભાષણોને લઇને ચૂંટણી કમિશ્નર અશોક લવાસાની અસહમતિને લઇને જાણકારી માંગી. ચૂંટણી પંચનું કહેવું છે કે, આરટીઆઇ અધિનિયમના નિયમ 8(1) (G) હેઠળ સૂચનાનો ખુલાસો કરી શકાય નહીં. કેમકે આ પ્રકારની જાણકારી કોઇપણ વ્યક્તિના જીવન અને એમની શારીરિક સુરક્ષાને ખતરામાં નાંખી શકે છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ