ECની જાહેરાત / મહારાષ્ટ્ર અને હરિયાણાની વિધાનસભા ચૂંટણી માટે 21 ઓક્ટોબરે થશે મતદાન, 24મીએ મતગણતરી

EC Declared the Election dates for Maharstra and Hariyana at 21st October

ચૂંટણીપંચે યોજેલી પ્રેસ કોન્ફરન્સમાં મહારાષ્ટ્ર અને હરિયાણામાં વિધાનસભાની ચૂંટણી માટે 21 ઓક્ટોબરે મતદાન થશે. જ્યારે 24મી ઓક્ટોબરે મતગણતરી થશે. બંને રાજ્યમાં એક જ તબક્કામાં મતદાન થશે. ગુજરાતમાં પણ 4 બેઠકો પર વિધાનસભાની પેટા ચૂંટણી 21 ઓક્ટોબરે જ યોજાશે. સાથે જ પ્રચારમાં પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવાની અપીલ કરી હતી. 

બ્રેકિંગ ન્યૂઝ