કાર્યવાહી / CM મમતા બેનરજીને ઉશ્કેરણીજનક ભાષણો ભારે પડ્યાં, ચૂંટણી પંચે કરી આ મોટી કાર્યવાહી

EC bans Mamata Banerjee from campaigning for 24 hours

ઉશ્કેરણીજનક ભાષણો આપવાના આરોપસર ચૂંટણી પંચે બંગાળના સીએમ મમતા બેનરજી પર 24 કલાક સુધી ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ ફરમાવ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ