એલર્ટ / હાર્ટ અને કિડની સહિત શરીરના આ અંગોને નુકસાન કરે છે વધારે પડતું મીઠું, જાણો રોજ કેટલું ખાવું

eating too much salt makes the heart eyes kidneys and liver weak know how much salt should be eaten daily

રોજના ડાયટમાં દરેક વ્યક્તિ અલગ અલગ પ્રમાણમાં મીઠું લેતા હોય છે. કોઈને વધારે મીઠું જોઈએ છે અને કોઈને ઓછું. પરંતુ શું તમે જાણો છો કે વધારે પ્રમાણમાં મીઠું ખાવાથી હાર્ટ, કિડની, આંખો અને મગજને નુકસાન થઈ શકે છે. એક્સપર્ટસ જણાવે છે કે વ્યક્તિએ રોજ 4થી 5 ગ્રામ મીઠું જ ઉપયોગમાં લેવું તે યોગ્ય છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ