Health Tips / શિયાળામાં ખાવ વિટામિન-મિનરલ્સથી ભરપૂર જાણીતું આ ફળ, શરીરની ઈમ્યુનિટીમાં થશે ગજબનો વધારો

Eating this fruit in winter, known to be rich in vitamins and minerals, will greatly increase the body's immunity

ચીકુનું નામ બાળકોનાં ફેવરિટ ફળોનાં લિસ્ટમાં સામેલ થઈ શકે છે. ચીકુનો સ્વાદ લગભગ દરેકને પસંદ આવે છે. તે માત્ર સ્વાદ માટે નહીં પરંતુ સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. ચીકુમાં એન્ટીઓક્સિડેન્ટ્સ, વિટામિન્સ અને ઘણાં ન્યૂટ્રિએન્ટ્સ હોય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ