સ્વાસ્થ્ય / કાચા ડુંગળી-લસણ ખાવાથી ઘટી જશે કેન્સર થવાનું જોખમ

Eating Raw Onion And Garlic Reduces The Risk Of Breast Cancer In Women

ડુંગળી અને લસણને સુપરફૂડ્સ માનવામાં આવે છે કેમકે ખાવામાં સ્વાદ વધારવાની સાથે સાથે સ્વાસ્થ્ય માટે પણ ફાયદારૂપ છે. આર્યુવેદમાં ડુંગળી અને લસણથી પ્યૂરિફાયર માનવામાં આવે છે, એટલા જ માટે લસણનો પ્રયોગ ઘણી આર્યુવેદિક ઔષધિઓમાં નિર્માણમાં પણ કરવામાં આવે છે. એવામાં આ બંને વસ્તુઓના સ્વાસ્થ્ય માટે ફાયદારૂપ છે પરંતુ જો ડુંગળી  અને લસણને કાચું ખાવામાં આવે તો તેના ફાયદા વધી જાય છે. જોકે રિસર્ચમાં પણ આ વાત સાબિત થઇ ચૂકી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ