જાણવા જેવું / શિયાળામાં તો અચૂક ખાવા જોઈએ બાજરાના રોટલા: સ્કીનથી લઈને હાર્ટ સુધી થાય છે આટલા ફાયદા

eating pearl millet can help in reducing obesity, know many other benefits of eating pearl millet

શિયાળામાં આજે પણ ઘણાં લોકો બાજરાની રોટલી તથા ખિચડી ખાવાનું પસંદ કરે છે. કહેવાય છે કે એંટીઓક્સીડેન્ટથી ભરપુર બજારને ખાવાથી મેટાબોલિઝમ સારું થાય છે તથા મોટાપો ઓછો થાય છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ