Health Tips / કેમિકલથી પકવેલા પપૈયાથી થઇ શકે છે આ બિમારી

eating papaya ripe from chemical may give you food poisoning

તમે પપૈયું નિયમિત રીતે ખાતા હો અને તે ખાધા બાદ જો પેટમાં દુખાવો શરુ થઇ જાય કે ચુંક આવવા લાગે તો એલર્ટ થવાની જરુર છે. તેનું એક કારણ પપૈયુ કેમિકલથી પકવવામાં આવ્યુ હોય તે પણ છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર કાર્બાઇડથી પકવેલુ પપૈયુ શરીરમાં ફુડ પોઇઝનિંગની સાથે ઘણા અંગો પર પણ અવળી અસર કરે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ