બ્રેકિંગ ન્યુઝ

logo
logo

IPL 2024 Qualifier 1 KKR vs SRH: SRHએ જીત્યો ટોસ, KKR સામે પ્રથમ બેટિંગ

logo

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માટે પૂરક પરિક્ષાના ફોર્મ ભરવા માટેની 1 દિવસની સમય મર્યાદા વધારાઈ

logo

ભાવનગરના બોર તળાવમાં 5 બાળકીઓ ડૂબી જતા 4ના મોત

logo

દિલ્હીઃ દારૂ કૌભાંડ મામલે 'આપ'ના નેતા મનીષ સિસોદિયાની જ્યુડિશિયલ કસ્ટડી લંબાવાઈ

logo

જમ્મુ-કાશ્મીરઃ પુલવામાના ત્રાલમાં સૈન્ય અને આતંકીઓ વચ્ચે ગોળીબાર

logo

સ્માર્ટ વીજ મીટરને લઈ ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય

logo

રાજકોટમાં પોલીસ ભરતી માટે તૈયારી કરતા યુવાનનું મોત

logo

સ્વાતિ માલીવાલ કેસમાં દિલ્હી પોલીસે બનાવી SITની ટીમ

logo

અમદાવાદ: 23 જૂનથી શરૂ થશે પીજી નીટની પરીક્ષા, પરીક્ષામાં લાગુ કરાશે નવી પદ્ધતિ

logo

અમદાવાદ: CAની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર, ચાર વિષયની લેવાશે ઓનલાઈન પરીક્ષા

VTV / આરોગ્ય / Eating late at night and going to sleep immediately is 'dangerous'! Never make this mistake, otherwise cancer will prey on you

હેલ્થ ટિપ્સ / મોડી રાત્રે ખાવાની આદત છે ? આ ભૂલ ક્યારેય નહીં કરતા, થોડી બેદરકારીથી થઈ શકે છે કેન્સર જેવી ગંભીર બિમારી

Pravin Joshi

Last Updated: 08:40 PM, 30 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

WHOની એજન્સી રિસર્ચર્સ ઓન કેન્સરને જાણવા મળ્યું છે કે શિફ્ટમાં કામ કરવાથી સર્કેડિયન રિધમમાં ખલેલ પડે છે. આ કારણે ઊંઘની પેટર્ન બદલાઈ જાય છે અને તે કેન્સરનું મુખ્ય કારણ બની શકે છે.

  • આયુર્વેદમાં ભોજનનો સમય નક્કી કરવામાં આવ્યો છે
  • રાત્રે 9 વાગ્યા પછી જમ્યા પછી તરત ન સૂવુ જોઈએ
  • આમ કરવાથી કેન્સરનો ખતરો 25% વધારે હોય છે

જો યોગ્ય સમયે હેલ્ધી ફૂડ ન લેવામાં આવે તો તેનો ફાયદો ઓછો થાય છે. આયુર્વેદમાં પણ ભોજનનો સમય નક્કી કરવામાં આવ્યો છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે કયા સમયે ખોરાક લેવો જોઈએ અને કયા સમયે પાણી પીવું જોઈએ, જેથી સ્વાસ્થ્યને તેનો લાભ મળી શકે. તમે ભાગ્યે જ જાણતા હોવ કે દિવસમાં એક એવો સમય હોય છે જ્યારે ખોરાક ખાવાથી માત્ર સ્થૂળતા જ નહીં પરંતુ કેન્સરનું જોખમ પણ વધી શકે છે. વિજ્ઞાન પણ આ વાત સ્વીકારે છે. જો કોષો અસામાન્ય રીતે વધવા લાગે છે, તો તે કેન્સરનું કારણ બની શકે છે. આવો જાણીએ ક્યારે ખોરાક ન ખાવો જોઈએ..

મોડી રાત્રે ભોજન કરનારા લોકોના હેલ્થ માટે વોર્નિંગ બેલ, આટલા વાગ્યા પછી  જમતા હોય આજે કરી દેજો બંધ, નહીંતર આ રોગોને આપશો આમંત્રણ I Late night eating  ...

મોડું ભોજન કરવું જોખમી છે

બાર્સેલોના ઇન્સ્ટિટ્યૂટ ફોર ગ્લોબલ હેલ્થ દ્વારા કરવામાં આવેલા સંશોધનમાં જાણવા મળ્યું છે કે જમવાનો સમય કોઈને કેન્સરનો ખતરો છે કે નહીં તે કહી શકે છે. આ અભ્યાસમાં જાણવા મળ્યું છે કે રાત્રે 9 વાગ્યા પછી જમ્યા પછી જો સૂવા વચ્ચે બે કલાકનું અંતર ન હોય તો આવા લોકોમાં કેન્સરનો ખતરો બાકીના લોકો કરતા 25 ટકા વધારે હોય છે.

જો તમને પણ મોડી રાતે ખાવાની ટૅવ હોય તો આજથી જ કરી દેજો બંધ, થઈ શકે છે આ  જીવલેણ બીમારી | if you also eat food late at night then leave this
 
રાત્રિભોજન કેન્સર સાથે લિંક

સૂવાનો અને જાગવાનો સમય શરીરની જૈવિક ઘડિયાળમાં નિશ્ચિત હોય છે. આ દિવસના 24 કલાક મુજબ થાય છે. આને સર્કેડિયન રિધમ કહેવામાં આવે છે. આ ઘડિયાળ રાત્રે 9 વાગ્યા પછી કામ કરતી નથી. કારણ કે શરીરના હિસાબે સૂવાનો સમય છે. હવે જો કોઈ વ્યક્તિ આ સમયે ખોરાક ખાય છે, તો તેના શરીરની સર્કેડિયન ઘડિયાળની લય ખલેલ પહોંચે છે. જેના કારણે ભૂખ અને ઊંઘ પર ગંભીર અસર થાય છે અને તણાવમાં જવાનો ભય રહે છે.

Tag | VTV Gujarati
 
કયા પ્રકારનું કેન્સર વધુ હોય છે

આ સંશોધનમાં કેન્સરથી પીડિત 600 થી વધુ પુરુષો અને કેન્સરથી પીડિત 1,200 થી વધુ મહિલાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જેમાં જાણવા મળ્યું કે તેણે ક્યારેય રાત્રે કામ કર્યું નથી. તેની નાઈટ શિફ્ટનો કોઈ ઈતિહાસ નથી, છતાં તેને કેન્સર થયું. ઘણી મુલાકાતો અને પ્રશ્નો પછી, તેના ભોજનનો સમય નક્કી કરવામાં આવ્યો. જેમાં જાણવા મળ્યું હતું કે લગભગ બે થી ત્રણ કલાક જમ્યા પછી જ તેઓ સુઈ જાય છે. આવા લોકોમાં સ્તન અને પ્રોસ્ટેટ કેન્સરનું જોખમ લગભગ 20 ટકા ઓછું હોય છે. મોડી રાત્રે ખાનારાઓમાં કેન્સરનું જોખમ ઘણું વધારે હોવાનું જાણવા મળ્યું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ