બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / eating garlic benefits heart attack health tips

તમારા કામનું / લસણ ખાવાથી ઘટે છે હાર્ટ એટેકનો ખતરો, અન્ય ફાયદાઓ જાણી આજથી જ ખાવાનું શરૂ કરી દેશો

Arohi

Last Updated: 01:58 PM, 11 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લસણ ખાવાથી તમને ઘણા મોટા ફાયદા મળે છે. તેનાથી હૃદયને ફિટ રાખવાની સાથે કોલેસ્ટ્રોલનું સ્તર પણ નિયંત્રણમાં રહે છે. ચાલો જાણીએ તેના અન્ય ફાયદાઓ.

  • લસણ ખાવાના છે ઘણા ફાયદા 
  • હૃદય રહેશે ફિટ 
  • કોલેસ્ટ્રોલનું સ્તર રહેશે નિયંત્રણમાં 

સામાન્ય રીતે ખાવામાં લસણનો ઉપયોગ લગભગ દરેક ઘરમાં કરવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે લસણ ખાવાથી ઘણી મોટી બીમારીઓ તમારાથી દૂર રહે છે. જો તમે નથી જાણતા તો ચાલો જાણીએ લસણ ખાવાથી શું ફાયદા થાય છે.

પેટ રહેશે સાફ 
જો તમે પેટની સમસ્યાથી પરેશાન છો તો સવારે ઉઠીને કાચા લસણની બેથી ત્રણ કળીઓ ખાઓ. તેનાથી પેટ સાફ રહેશે અને ગેસની સમસ્યા પણ દૂર થશે. એટલે કે પેટને ફિટ રાખવા માટે તમારે તેનું સેવન કરવું જ જોઈએ.

દાંતના દુખાવામાં રાહત આપશે લસણ 
જો તમારા દાંતમાં દુખાવો થતો હોય તો લસણની ત્રણથી ચાર કરી અને તેમાં થોડી હળદર નાખીને તેમાં એક ચમચી લીંબુનો રસ નાખો. ત્યાર બાદ ત્રણેયની પેસ્ટ બનાવીને દાંતની નીચે રાખો. તેનાથી આરામ મળશે.

જાતીય ઇચ્છામાં થશે વધારો
કાચું લસણ ખાવાથી પણ જાતીય ઈચ્છા વધે છે. જો તમે તમારા પાર્ટનરને બેડ પર ખુશ રાખી શકતા નથી. તો તમારે લસણ ખાવું જોઈએ, તેનાથી ઘણો ફાયદો થશે.

કોલેસ્ટ્રોલ નિયંત્રણમાં રહેશે
જો કોઈ વ્યક્તિ હૃદય રોગથી પીડિત છે. તો તેણે સવારે ઉઠ્યા પછી ખાલી પેટે લસણ ખાવું જોઈએ. તેનાથી કોલેસ્ટ્રોલ નિયંત્રણમાં રહેશે અને હાર્ટ એટેકની શક્યતા પણ ઘટી જશે. આ સિવાય લસણ તમને ઘણી મોટી સમસ્યાઓથી દૂર રાખે છે. તેનું સેવન કરવાથી બોડી પેઈનમાં આરામ મળે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Garlic benefits Heart attack health tips  લસણ હાર્ટ એટેક Garlic
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ