શું ચિકન ખાવાથી કોરોના વાયરસનો ખતરો છે? ભારત સરકારે કરી સ્પષ્ટતા | eating chicken will not be a threat of coronavirus government of india assured

કોરોના વાયરસ / શું ચિકન ખાવાથી કોરોના વાયરસનો ખતરો છે? ભારત સરકારે કરી સ્પષ્ટતા

eating chicken will not be a threat of coronavirus government of india assured

કોરોના વાયરસ (Coronavirus) ના ડરથી ચિકન (Chicken) ખાવાનું છોડી દેનાર લોકો માટે સારા સમાચાર છે. ભારત સરકાર તરફથી સ્પષ્ટતા કરવામાં આવી છે કે, ચિકન ખાવાથી આ વાયરસનો ખતરો નથી. ભારત સરકારના પશુપાલન મંત્રાલયે વિશ્વાસ અપાવ્યો છે કે, ચિકન ખાવાથી કોઇના પણ શરીરમાં કોરોના વાયરસની કોઇ અસર થતી નથી.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ