સુપરફૂડ / ઈમ્યૂનિટી વધારવાથી લઈ કબજિયાત દૂર કરવા અને હાડકાંને મજબૂત બનાવવા પ્રેગ્નેન્સીમાં ખાઓ આ 1 વસ્તુ

Eating apples during pregnancy has many health benefits

રોજ 1 સફરજન ડોક્ટરથી દૂર રાખે છે આ વાત તો બધાં જાણે જ છે. દરેક મહિલાએ પણ ફળો ખાવા જ જોઈએ. એમાંય રોજ સફરજન તો ખાવું જોઈએ. સફરજન રોજ સવારે બ્રેકફાસ્ટમાં ખાવું જોઈએ, કારણ કે તે ફાયબર અને પેક્ટિનથી ભરપૂર હોય છે. મોટાભાગની મહિલાઓને પ્રેગ્નેન્સી દરમ્યાન અનિદ્રા, રાતે મોડાં સૂવાની આદત અને પાચનમાં ગરબડની પરેશાની હોય છે. જેથી જો તેઓ સવારે સફરજન ખાશે તો આ બધી સમસ્યાઓથી છૂટકારો મળી શકશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ