સંશોધન / માછલી ખાવાની આદત ધરાવનારા ચેતી જજો, રિસર્ચમાં થયો ચોંકાવનારો ખુલાસો

Eating a fish is as dangerous as drinking contaminated water for a month found a chemical that does not end even after...

જો તમે મીઠા પાણીની માછલી ખાવ છો તો તેનાથી શરીરમાં એટલું જ ઝેર જશે જેટલું મહિનામાં કોઈ દૂષિત પાણી પીવાથી જાય. અમેરિકામાં થયેલી એક સ્ટડી અનુસાર નદી, ઝરણાની માછલીઓમાં ફોરેવર કેમિકલની માત્રા ઝડપથી વધી રહી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ