ફાયદા / ડાયાબિટીસથી લઇને પુરુષોની સેક્સ સમસ્યાઓને દૂર કરે છે આ શાક

eat zucchini or tori daily to get rid of sex problems diabetes know other benefits

તમે જ્યારે પણ શાક ખરીદવા ગયા હશો તો ફોટામાં જોવા મળી રહેલું શાક તમે જોયું હશે. જોવામાં એ ખીરા જેવી લાગે છે. અને અંદરથી કોળા જેવી. જો તમે આ શાકનો ટેસ્ટ ના કર્યો હોય તો એક વખત જરૂરથી ખાવ, ખાવામાં સ્વાદિષ્ટ લાગતી આ શાકનું નામ ઝુકીની છે, જેને તોરીના નામથી પણ ઓળખવામાં આવે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ