ફાયદો / સ્વસ્થ રહેવા માટે જરૂરી છે પ્રોટીન અને આ ફૂડ છે પ્રોટીનનું પાવરહાઉસ

eat this food to get maximum protein

સ્વસ્થ રહેવા અને ઘણી બધી બીમારીઓથી બચવા માટે તમામ પોષકતત્વો આહારમાં સામેલ કરવાં ખૂબ જરૂરી છે. તેમાંથી એક છે પ્રોટીન. તે હાડકાં ઉપરાંત વાળ, સ્કિન, માંસપેશીઓ માટે પણ જરૂરી છે. સાથે પ્રોટીન યુક્ત આહાર પેટની ચરબી ઘટાડવામાં પણ મદદ કરે છે. રોજ કેટલી માત્રામાં પ્રોટીનની જરૂર હોય છે તે જાણવું પણ જરૂરી છે. તેની કમી પૂરી કરવા શું ખાવું તે પણ ધ્યાન રાખવું જોઇએ. પ્રોટીનની જરૂરિયાત વજન અને કેલરી પર નિર્ભર કરે છે. જો તમે એક દિવસમાં 2000 કેલરી લો છો તો તેમાં 600 કેલરી પ્રોટીનમાંથી આવવી જોઇએ. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ