હેલ્થ ટીપ્સ / ગરમીની સિઝનમાં લૂ અને તાપથી બચવા માટે ખાઓ આ ફૂડ, ડીહાઈડ્રેશનની સમસ્યાથી મળશે મુક્તિ

Eat this food to avoid heat in summer season, get rid of the problem of dehydration

ઉનાળામાં સૌથી વધુ શરીરમાં પાણીની કમી સર્જાય છે. પાણીની કમીથી બચવા માટે ઘણાં ફળ, ફ્રુટ અને પીણાઓ મદદરૂપ થાય છે.ઘણાં બધા ફળોમાં 90 ટકા સુધી હોય છે પાણી જે શરીરના પાણીની કમી દુર કરે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ