Health Tips / ઠંડીની સિઝનમાં ઔષધીય ગુણોથી ભરપૂર આ વસ્તુ ખાઓ, ઇમ્યુનિટી બુસ્ટરનું કરશે કામ, કબજિયાતથી મળશે છુટકારો

Eat this food full of medicinal properties in the cold season, it will work as an immunity booster, you will get relief from...

શિયાળો આવતા જ માર્કેટમાં ખજૂરની ડિમાન્ડ અચાનક વધી જાય છે. હવે ખજૂરની આ ડિમાન્ડ હોળી સુધી રહેશે. ખજૂરમાં મળી આવતાં ઔષધીય ગુણોના કારણે ઠંડીની સિઝનમાં ખજૂર ખાવાની સલાહ આપવામાં આવે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ