સુપરફૂડ / રોજ માત્ર આ 3 વસ્તુઓ ખાવાથી પુરૂષોમાં ઝડપથી વધશે સેક્સુઅલ પાવર, સ્પર્મ કાઉન્ટ અને સ્ટેમિના

eat these three Foods to increase male sperm count and stamina

આજકાલની લાઈફસ્ટાઈલ, સ્ટ્રેસ અને ખાનપાનને કારણે ઘણાં પુરૂષોમાં સેક્સુઅલ પાવર, સ્પર્મ કાઉન્ટ અને સ્ટેમિના ઓછો હોવાની સમસ્યા વધતી જઈ રહી છે. દુનિયામાં ઘણાં એવા કપલ્સ છે જેમનામાં ફર્ટિલિટીની સમસ્યા જોવા મળે છે. જેમાં મોટાભાગના કેસમાં પુરૂષોના સ્પર્મ કાઉન્ટ ઓછાં હોવાનું જાણવા મળે છે. આને મેલ ઈન્ફર્ટિલિટી પણ કહે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ