કોરોના / કોરોનાથી બચવા ફેફસાને રાખો મજબૂત, આ વસ્તુઓ તમને બચાવશે ફેફસાના સંક્રમણથી

Eat these foods to keep your lungs healthy

કોરોના વાયરસે સમગ્ર દુનિયામાં કાળો કેર વર્તાવ્યો છે. દુનિયાભરમાં કોરોનાને કારણે મૃત્યુ પામનાર લોકોની રિપોર્ટ બતાવે છે કે, આ વાયરસને કારણે તેમના ફેફસા કેટલી ઝડપથી ખરાબ થઈ જાય છે અને તેમને શ્વાસ લેવામાં તકલીફ થાય છે. આનો ખતરો વૃદ્ધોને વધુ હોય છે કારણ કે ઉંમર વધવાની સાથે તેમના ફેફસા નબળાં થઈ જાય છે. જેથી આજે અમે તમને ડાયટમાં કેટલીક એવી શ્રેષ્ઠ વસ્તુઓ વિશે જણાવીશું, જેનું સેવન કરવાથી ફેફસા હેલ્ધી અને મજબૂત બને છે.

બ્રેકિંગ ન્યૂઝ