ફાયદાકારક / આ 5 વસ્તુઓ ખાઈ લો, તમને નહીં થાય હાર્ટ એટેક અને હાર્ટની બીમારીઓ, ધમનીઓ રહેશે ક્લિન

Eat These Food To Reduce Plaque In Arteries

35-40ની ઉંમરમાં જ લોકોની હાર્ટ એટેકથી મોત થઈ રહી છે. હાર્ટ એટેક અને હાર્ટની અન્ય બીમારીઓનું સૌથી મોટું કારણ છે ધમનીઓમાં જમા થતું પ્લાક. આ પ્લાક વધુ ફેટવાળા ભોજન અને ખોટી જીવનશૈલીને કારણે જમા થાય છે. ધમનીઓમાં પ્લાક જમા થવાને કારણે ધમનીઓ બ્લોક થઈ જાય છે અને હાર્ટ સુધી લોહી પહોંચી શકતું નથી, જેના કારણે હાર્ટ એટેક આવે છે. જો તમે પણ તમારી ધમનીઓને સાફ રાખવા માંગો છો અને હાર્ટ એટેકથી બચવા માગો છો તો ડાયટમાં આ વસ્તુઓ ખાવાનું શરૂ કરી દો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ