ફાયદો / કોરોનાકાળમાં ઈમ્યુનિટી સ્ટ્રોંગ કરવા આ ફૂડનું કરો સેવન 

 eat these food to boost your immunity

કોરોનાનો કહેર દિન પ્રતિદિન વધતો જાય છે. આવા સંજોગોમાં તેનાથી બચવા માટે ઇમ્યુનિટી સ્ટ્રોંગ કરવાની સલાહ અપાય છે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇ‌ન્ડિયા દ્વારા વિટામિન સી યુક્ત ચીજો ખાવાની સલાહ અપાઇ છે. આ ચીજોના સેવનથી શરીરની પ્રતિરોધક ક્ષમતા વધવાની સાથે કોરોના અને અન્ય બીમારીઓ થવાથી ખતરાથી બચાવ થાય છે. તો જાણો ઇમ્યુનિટી વધારતા અને વિટામિન સીથી ભરપૂર આહાર વિશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ