health / સ્ટ્રેસ વધી ગયો છે તો આ ચીજોને તમારા ડાયટમાં એડ કરી લો

Eat these food for less stress

કોરોનાના કારણે જાણે કે જિંદગી રોકાઇ ગઇ છે. ઘણા બધા લોકો લોકડાઉન દરમિયાન ડિપ્રેશનનો શિકાર થઇ રહ્યા છે. કેમકે કોરોના આરોગ્યને નુકસાન પહોંચાડી રહ્યું છે અને સાથે સાથે લોકોની આર્થિક સ્થિતિ પણ ખરાબ થઇ રહી છે. આ બધાની વચ્ચે દરેક વ્યક્તિએ આરોગ્યનું ધ્યાન રાખવું જરૂરી છે. એટલે જ લોકો કહી રહ્યા છે જાન હૈ તો જહાન હૈ. આરોગ્યનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. જો તમે દિવસભરનાં કામ કે અન્ય કોઇ બાબતને લઇને સ્ટ્રેસ અનુભવતા હો તો તમારા ડાયેટમાં કેટલીક વસ્તુઓ ખાવાનું શરૂ કરી દો. એવી ઘણી ફૂડ આઇટમ છે જે તમારા મૂડને સારો કરે છે અને માનસિક શાંતિ આપે છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ