ફાયદાકારક / આ સામાન્ય વસ્તુઓ તમને ફેફસાના સંક્રમણથી બચાવશે અને લંગ્સને એકદમ હેલ્ધી રાખશે

Eat these Best foods to keep your lungs healthy and strong

કોરોના વાયરસે સમગ્ર દુનિયામાં હાહાકાર મચાવી દીધો. આ વાયરસને કારણે ફેફસા ઝડપથી ડેમેજ થાય છે અને શ્વાસ લેવામાં તકલીફ થાય છે. તો આ સમસ્યાઓથી બચવા ફેફસાંને મજબૂત રાખવા છે જરૂરી.

બ્રેકિંગ ન્યૂઝ