હેલ્થ ટિપ્સ / શિયાળાની સિઝનમાં સ્વસ્થ અને સુંદર બનવું હોય તો બીટ ખાવ, થશે આટલાં ઢગલાબંધ ફાયદા

Eat Beetroot in Winter keep you healthy and beautiful

ભારતીય ભોજનની થાળીમાં સલાડના રુપમા બીટનો ઉપયોગ ઘણો પ્રચલિત છે. ઘેરા લાલ રંગનુ આ કંદ શરીરમાં લોહી વધારવા માટે ખાવામાં આવે છે. આયર્ન ઉપરાંત તેમાં અન્ય વિટામીન્સ પણ છે. તેના નિયમિત સેવનથી વિટામીન એ, બી, બી 1, બી 2, બી 6 અને વિટામીન સીની પુર્તિ સહજ બની જાય છે.

બ્રેકિંગ ન્યૂઝ