સ્વાદની સાથે સ્વાસ્થ્ય / શિયાળામાં ખાઓ 'બાજરીની ખિચડી', વજન ઘટવાની સાથે થશે ગજબ ફાયદા, ફટાફટ જાણી લો ચટાકેદાર રેસિપી

Eat Bajri Khichdi in winter there will be great benefits along with weight loss

ઠંડીની સીઝનની વાત જ કંઈક અલગ હોય છે. ખાસ કરીને લોકો શિયાળાની સિઝનના ફૂડને લઈને ખૂબ જ ઉત્સાહિત હોય છે કારણ કે શિયાળામાં અલગ-અલગ પ્રકારના ફૂડ તમારા મોંનો સ્વાદ વધારે છે. એવામાં બાજરીની ખીચડી મોઠાનો સ્વાદ વધારે છે જે પરંપરાગત રીતે તૈયાર કરવામાં આવે છે.

બ્રેકિંગ ન્યૂઝ