વેડિંગ સ્પેશ્યિલ / લગ્નના ખર્ચને કારણે વધી રહ્યું છે તમારું ટેન્શન! આ 7 ટિપ્સથી બચાવી લો તમારા રૂપિયા

Easy Tips To Save Money On Indian Marriage

લગ્ન સીઝન નજીક આવી રહી છે ત્યારે અનેક ઘરોમાં તેની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. સામાન્ય પરિવારમાં લગ્ન હોય એટલે માતા પિતાનું દેવાળું નીકળી જાય. ગમે તેટલું સારું બજેટ બનાવ્યું હોય તો પણ ઓછું જ પડે. પરંતુ આ સમયે જો તમે આ વાતોને ધ્યાનમાં રાખી લેશો તો તમે તમારો ખર્ચ ઘટાડી શકશો. 7 ટિપ્સ તમારા વેડિંગ ઈન્વેસ્ટમેન્ટને ઓછું કરવામાં તમારી મદદ કરશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ