ટિપ્સ / ક્રેડિટ કાર્ડ ધારકો માટે બહુ જ કામની ટિપ્સ, આટલું કરશો તો તમને મળશે સસ્તી લોન

easy tips to help raise your credit score

ડિજિટલ ટ્રાંઝેક્શનના સમયમાં દરેક માટે ક્રેડિટ સ્કોર જરૂરી છે. આજના સમયમાં, ક્રેડિટ સ્કોર જ નક્કી કરે છે કે તમને કેટલી લોન મળશે અને તેનો વ્યાજ દર શું હશે? આ સાથે જ બેંકમાં તમારી ક્રેડિટ વિશે પણ ખબર પડે છે. જો તમારો ક્રેડિટ સ્કોર સારો છે, તો તમારી આર્થિક સ્થિતિ પોઝિટિવ હશે. જેથી ગ્રાહકોએ તેમના ક્રેડિટ સ્કોરનો ખાસ ધ્યાન રાખવો. ક્રેડિટ સ્કોર સંસ્થા સિબિલ મુજબ, સ્કોર રેન્જ 300 થી 900 ની વચ્ચે હોય છે. જેમનો સ્કોર 750 અથવા તેથી વધુ છે, તેમને સરળતાથી લોન મળી રહે છે. ખરાબ સ્કોર એટલે જે લોન ન ચૂકવી શકે. ચાલો જાણી ક્રેડિટ સ્કોર સારો રાખવાની ટિપ્સ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ