હેલ્થ ટિપ્સ / આંખને લગતી સમસ્યાનો રામબાણ ઇલાજ, ઘરે બેઠા કરો આ પ્રયોગ થશે ફાયદો

Easy tips to deal with dry eyes at home

ડ્રાય આઇની સમસ્યા હવે સામાન્ય બની ચુકી છે. તેનાથી આંખમા જલન, ખંજવાળ અને થાક જેવી સમસ્યાઓ થાય છે. પ્રદુષણ, ખરાબ ખાણીપીણી, મોબાઇલ-ગેજેટ્સ પર વધુ સમય સુધી પલક ઝપકાવ્યા વગર જોવું કે વાંચવુ, વધુ ગરમ કે ઠંડી હવા સીધી આંખમા આવવી, આંસુ બનાવનાર ગ્રંથિઓમાં સંક્રમણ, કેટલીક દવાઓની અસર અને લેસિક સર્જરી મુખ્ય કારણ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ