હેયર પ્રોબ્લેમ / ગમે તે કરો ડેન્ડ્રફ જતો નથી? તો એકવાર આ 4 ઉપાય અજમાવો, જડમૂળથી થઈ જશે ગાયબ

Easy Home Remedies to Get Rid of Dandruff

શિયાળો આવતા જ સ્કિન અને વાળને ખાસ દેખભાળની જરૂર પડે છે, નહીંતર સ્કિન અને વાળને લગતી સમસ્યાઓ આખી સીઝન ખૂબ જ હેરાન કરે છે. ઘણાં લોકોને શિયાળામાં પુષ્કળ ડેન્ડ્રફ થાય છે અને ગમે તે નુસખા કરી લે, એન્ટી ડેન્ડ્રફ શેમ્પૂ વાપરી લે પણ ડેન્ડ્રફ જતો જ નથી, અથવા તો પાછો થઈ જાય છે. એવા લોકો માટે આજે અમે એવા ખાસ ઉપાય જણાવીશું, જેને ઘરે જ કરી લેવાથી જડમૂળથી ડેન્ડ્રફ સાફ થઈ જશે અને પાછો પણ નહીં થાય.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ