ઇન્કમ ટેક્સ / આઇટી વિભાગે અપલોડ કર્યું વધુ સરળ ફોર્મ પોર્ટલ પર

easy form portal uploaded by IT department

નવાં નાણાકીય વર્ષ માટે ટેક્સ રિટર્ન ફાઈલ કરવા માટે ઈ ફાઈલિંગ પ્રક્રિયામાં ફોર્મ દીઠ જરૂરી સુધારા વધારા કરાયા છે. આઈ.ટી.આર ૧ ફોર્મમાં ટેક્સ અંગેની છૂટ, આવકનો  શોર્સ અને પેન્શન અંગેની વિગતો ઉમેરવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ