Ek Vaat Kau / Budget 2020-21: Income Tax ના નવા જાહેર થયેલા સ્લૅબ સમજો સરળ ભાષામાં

નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે 2020-21ને ધ્યાને રાખીને બજેટ રજૂ કર્યું. આ બજેટ કેટલાક લોકોને ગમ્યુ તો કેટલાક લોકોને ન ગમ્યું પરંતુ બધી જ બાબતો વચ્ચે બજેટમાં ટેક્સ સ્લેબમાં કરાયેલ ફેરફારથી સૌ ખુશ થઇ ગયા પરંતુ તમે પણ જો ખુશ થયાં હોવ તો આ ખુશી બહું લાંબો સમય ટકવાની નથી. આ ટેક્સ સ્લેબ સાથે જોડાયેલી હકિકત જાણવા માટે જુઓ... Ek Vaat Kau

બ્રેકિંગ ન્યૂઝ