Ek vaat kau / બધીજ ખરીદી પર સરળ EMI તો થઇ જાય છે પણ એની સાચી કિંમત કેટલી? | Ek Vaat Kau

આજકાલ કોઈપણ વસ્તુની ખરીદી કરવી આપણા માટે ખૂબ જ આસાન થઈ ગઈ છે, ખરીદતી વખતે આપણી પાસે બજેટ નથી તો ત્યારે તરત જ સરળ હપ્તા કરી શકીએ છીએ. કે પછી ખરીદ્યા પછી ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કર્યું છે તો તેમા પણ હપ્તા સિસ્ટમ, પણ આ સરળ EMI સીસ્ટમમાં 5 એવા ગર્ભિત ખર્ચા છે જે આપણે હિસાબમાં લેતા નથી, જાણો કામની માહિતી Ek Vaat Kau માં

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ