OMG / અહીંયા દરરોજ 4954 વખત આવે છે ભૂકંપ, વૈજ્ઞાનિકોને પણ નથી ખબર કારણ

earthquakes happen on every 3 minutes and 495 times per day in southern california

દુનિયામાં એક એવી જગ્યા પણ છે જ્યાં દરરોજ 495 વખત ભૂકંપ આવે છે. એક સર્વે પ્રમાણે આ જગ્યા પર વર્ષ 2008 થી 2017ની વચ્ચે 20 લાખ ભૂકંપ આવ્યા હતા.

બ્રેકિંગ ન્યૂઝ