ઉત્તરાખંડ / ઉત્તરકાશીમાં અનુભવાયા ભૂકંપના આંચકા, સદનસીબે કોઇ જાનહાની નહીં

 Earthquake Tremors Of 3.1 Magnitude Felt In Uttarkashi

ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં ફરીએકવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. અચાનક ફરીવાર આવેલ ભૂકંપને પગલે સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો અને તેઓ પોતાના ઘરમાંથી બહાર રસ્તા પર દોડી આવ્યા હતા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ